રાજ્યમાં દારૂની હેરાફેરી પર રોક લગાવવા મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીની સૂચના


87 Views        1     0


Source - DD News Gujarati, Published on - 28 Dec 2018 12:31 pm

31 ડિસેમ્બર નજીક આવતા રાજ્યમાં દારૂની હેરાફેરી પર રોક લગાવવા , મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીની સૂચના મુજબ , રાજ્યમાં ઠેરઠેર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા એક સપ્તાહના સ્પેશીયલ ડ્રાઈવ દ્વારા , ખાસ વાહન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે. કોઈ નશાની હાલતમાં પકડાય , કે પછી નશીલો પદાર્થ સાથે લઈ જતા મળે , તો તેની સાથે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત નવી પેઢી ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરે , તે માટે આરટીઓ દ્વારા , ટ્રાફિક જાગૃતિ કેમ્પ પણ યોજાઇ રહ્યાં છે...

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 04/08/2020