પ્રવાસીઓ હવે હેલિકોપ્ટરમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો નિહાળી શકશે


37 Views        1     0


Source - DD News Gujarati, Published on - 25 Dec 2018 01:08 pm

#ddnews #gujaratinews #livenewsસ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ,વધુ સુવિધા શરૂ કરવા માં આવી છે. હવે પ્રવાસીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ,અને નર્મદા ડેમ ,હેલિકોપ્ટર માં બેસી ,એરીયલ વ્યૂ થી જોઈ શકશે. પ્રવાસીઓ માટે ,હેલિકોપ્ટર માં બેસી ને ,સ્ટેચ્યુ ઓફ યુનિટી નો નજારો ,એક અવિસ્મરણીય બની રહેશે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 04/08/2020