Namak Satyagraha Memorial is being prepared at a cost of 110 crores


29 Views        1     0


Source - DD News Gujarati, Published on - 02 Jan 2019 04:14 pm

40 ફૂટ ઊંચે ટાવર ઊભું કરીને #gandhiji ની પ્રતિમા પર પ્રકાશ પાથરવામાં આવશે. 40 #solar ટ્રી વડે રોશની ઉપરાંત મધ્‍યમાં તળાવ બનાવવામાં આવી રહ્યું છે. પૂ. મહાત્‍મા ગાંધીજીના જીવનચરિત્ર, દાંડીયાત્રા અને આઝાદી અંગે મ્‍યુઝિયમમાં માહિતી ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. #namaksatyagrah

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019