World Radio Day celabration 13 february


28 Views        1     0


Tags - all india radio  art and craft  DD  DD Girnar  giranar  Gujarati  gujrati  in gujarati  news  radio  radio day  sand  sand art  sea  sea sand art  unesco  world radio day  world radio day celebration  


Source - DD News Gujarati, Published on - 13 Feb 2019 05:48 pm

આજે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓરિસ્સાના દરિયાકિનારે રેડિયો દિવસ નિમિત્તે સુંદર રેતચિત્ર બનાવ્યુ છે.યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો હતો.રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે. અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે. રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે.આજે વિશ્વની 95 ટકા જનસંખ્યા સુધી પહોંચ ધરાવે છે. #worldradioday #radio #allindiaradio

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/04/2019