PM Modi inaugurates Sardar Vallabhbhai Patel Institute of Medical Science and Research


101 Views        1     0


Source - DD News Gujarati, Published on - 17 Jan 2019 06:28 pm

અમદાવાદને મળી આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તાઓથી સજ્જ , 17 માળની મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ. 1300 જનરલ અને 200 સુપર ડિલક્સ બેડ સાથે , ઍર એમ્બ્યુલન્સની પણ સુવિધા છે. ન્યુમેટિક સૂટ સિસ્ટમ સાથેની દેશની પહેલી પબ્લિક હૉસ્પિટલ. રાજ્યના ગરીબ તેમજ ,મધ્યમવર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલ કરતાં ,પણ ઉચ્ચકક્ષાની અત્યાધુનિક સારવાર મળશે..અમદાવાદની જૂની અને જાણીતી, વી એસ હોસ્પિટલને આધુનિક મેડિકલ સુવિધાઓથી, સજ્જ કરાઈ છે. #ahmedabad #hospital #narendramodi #ddnewsgujarati #newsingujarati #vshospital #technology

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019