Anthurium flower farming is a new concept now a days


118 Views        0     0


Source - DD News Gujarati, Published on - 12 Feb 2019 06:18 pm

ડાંગ જિલ્લાના ભદરપાડા ગામમાં ગુરુકુળ સંસ્થાના સંચાલક કિશોરભાઈ પટેલે એંથોરિયમના ફૂલની ખેતી કરીને નવો ચીલો ચીતર્યો છે. આ ફૂલની ખેતી માટે શિયાળાની ઋતુ ઉત્તમ છે. આ ફૂલ ના છોડમાં આવતા પાન અને ફૂલ બંને ડેકોરેશન માટે ઉપયોગમાં આવે છે.આ ફૂલોની ખેતી થાકી સારી આવક પણ મળી રહે છે.કિશોરભાઈએ અન્ય ખેડૂતોને પણ આ નવતર પ્રયોગ કરવા અનુરોધ કર્યો છે. #anthurium #flower #farming #ddnewsgujarati #newsingujarati

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 12/06/2019