Countries from across the globe are ready to Invest in Gujarat says Vijay Rupani


180 Views        0     0


Source - DD News Gujarati, Published on - 20 Jan 2019 12:45 pm

વિશ્વના દેશો ગુજરાતમાં રોકાણ કરવા તત્પર - વિજય રૂપાણી દુનિયાએ પોતાનો ભરોસો ગુજરાત પર મૂક્યો છે, એ જ વાઈબ્રન્ટની સફળતા,, ટેક્સટાઈલ ક્ષેત્રમાં આધુનિકરણની આવશ્યક્તા,, કાપડ ઉદ્યોગમાં રોજગારીની અનેક સંભાવનાઓ,, સરકારે મહિલા રોજગારીને પ્રાધાન્ય આપવા ખાસ પહેલ કરી

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/09/2019