આસામના બોગીબિલમાં બ્રહ્યપુત્ર નદી ઉપર દેશના સૌથી લાંબા રેલ અને સડક પુલનું ઉદઘાટન વડાપ્રધાન કરશે


695 Views        7     0


Source - DD News Gujarati, Published on - 25 Dec 2018 01:10 pm

#ddnews #gujaratinews #livenewsપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,આજે આસામ ના ,બોગી બિલ માં ,બ્રહ્મપુત્ર નદી ઉપર ,દેશ ના સૌથી લાંબા ,રેલ ,અને સડક પુલ નું ઉદઘાટન કરશે. આ પુલ ,પૂર્વોત્તર માટે, જીવન રેખા ,સાબિત થશે ,અને તેનાથી ,બ્રહ્મપુત્ર નદીના ,દક્ષિણી અને ઉત્તરી છેડા વચ્ચે, સંપર્ક પ્રસ્થાપિત થશે

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 04/08/2020