800 Kg Of Antique Coin Collection, Worth 3 Crore Are Out In Exhibition In Bhavnagar


183 Views        1     0


Source - DD News Gujarati, Published on - 31 Jan 2019 04:23 pm

800 Kg Of #Antique #coincollection, Worth 3 Crore Are Out In Exhibition In #Bhavnagar. ભાવનગર, જવાહર મેદાન ખાતે સુવર્ણકાલીન ભારતના સિક્કાઓનું પ્રદર્શન યોજાયું ગોંડલના ચોરડી ગામના રણજીતસિંહ રાણા આ સિક્કાઓ અને હડ્ડપન સંસ્કૃતિના અવશેષોનો સંગ્રહ કર્યો છે. 3 કરોડ કિંમતના વિવિધ ધાતુઓના 800 કિલો સિક્કા પ્રદર્શિત કરાયા। આ સિક્કોમાં ભારતના રજવાડાના સમયથી અત્યાર સુધીના સિક્કાઓનો સમાવેશ થાય છે. આધુનિક જમાનામાં સુવર્ણકાલિન સિક્કાઓ નિહાળી મુલાકાતીઓ મંત્રમુગ્ધ થયા

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019