251. Rajkot becomes digital in banking system | Ground Report Gujarati


38 Views        0     0


Source - DD News Gujarati, Published on - 30 Sep 2018 02:00 pm

દેશને ડીજીટલ સિસ્ટમ તરફ આગળ વધારવા અથાગ પ્રયત્નો કરે છે કેન્દ્ર સરકાર. રાજકોટમાં શહેરીજનો ડીજીટલ ઈન્ડિયા અંતર્ગત બેન્કિંગ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી વધુને વધુ ડીજીટલ સિસ્ટમ તેમજ સોફટવેરનો ઉપયોગ કરી રહ્યા છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 21/11/2019