શિયાળાની ઠંડીમાં ચરોતરનું ઉંધિયું શા માટે લોકોને ખુબ જ પસંદ ?


528 Views        3     0


Source - DD News Gujarati, Published on - 29 Dec 2018 12:13 pm

શિયાળામાં જો સ્વાદના રસિયાઓને સૌથી ચટાકેદાર વાનગી પસંદ હોય તો તે ઉંધીયું છે. દરેક પ્રદેશમાં અલગ અલગ રીતે ઉધીયું તૈયાર થાય છે. પરંતુ ઉધિયાની એક વાત તો સામાન્ય છે કે તે તંદુરસ્તી આપનારુ અને ચટાકેદાર હોય છે. ચરોતરનું ઉંધિયું તો સમગ્ર વિશ્વમાં વખણાય છે. જોઇએ આણંદથી ઉંધીયા પરનો રસાળ અહેવાલ...

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 04/08/2020