Very Rare Asian Dowitcher Bird Seen In Jamnagar


40 Views        0     0


Source - DD News Gujarati, Published on - 03 Jan 2019 10:47 am

#asiandiver #bird #jamnagar સાત વર્ષ બાદ એટલે કે ૨૦૧૨ પછી આ પક્ષી જામનગરમાં જોવા મળ્યું.જામનગર નજીકનો વિશાળ દરીયાકીનારો અને જીલ્લામાં અનેક નાના મોટા ડેમ, તળાવ, અને નદીઓના કારણે વિદેશના ૩૫૦ થી વધુ પ્રજાતિના હજારો પક્ષીઓ શહેરના મહેમાન છે પક્ષીઓની પ્રજાતિઓમાં એક પક્ષીનો વધારો થયો છે. એશિયન ડોવીચર પ્રજાતિ નું જવલ્લે જ જોવા મળતું પક્ષી જામનગરના દરિયા કિનારાના વિસ્તારોમા મળી આવ્યું છે #ddnewsgujarati #newsingujarati #birds #rarebirds #birdwatching #jamnagar

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019