179 | Solar Panel System | Rajkot | Ground Report Gujarati


140 Views        4     0


Source - DD News Gujarati, Published on - 11 Sep 2018 08:02 pm

પ્રધાનમંત્રી દ્વારા પ્રોત્સાહિત વિવિધ યોજનાઓ પૈકી લોકો હવે સોલર પેનલ યોજના તરફ વળ્યા છે. આ યોજનાનો લાભ રહેઠાણની સાથે સાથે સરકારી મકાનો અને હોસ્પિટલો પણ લઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકામાં પણ સોલર પેનલનું કામ કરવામાં આવ્યું છે, જેના થકી વીજળીની બચત થઈ રહી છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 09/08/2019